સ્વામિનારાયણ સર્વોપરિ છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો, ૧/૪

સ્વામિનારાયણ સર્વોપરિ છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો,
તમે જ એક વ્હાલા, સહુથી છો મોટા;
બીજા સર્વે છે વ્હાલા, તમારાથી છોટા...                                  સ્વામિ૦ ૧
રૂપ ગુણ વિભૂતિ ને ઐશ્વર્ય તમારુ, સર્વોપરિ છે વળી સર્વેથી ન્યારુ.
તમે જ એક દાતા બીજા છે ભિખારી,
માંગી માગીને આપે સંપત્તિ તમારી...                                     સ્વામિ૦ ૨
સુખ એક તમે છો છે સુખ તમ પાસે, ભજે સહુ તમને સુખ કેરી આશે,
જ્ઞાનજીવન ગાયો વ્હાલા મહિમા તમારો,
અલૌકિક રૂપ તારૂ આનંદ છે મારો...                                       સ્વામિ૦ ૩ 

મૂળ પદ

સ્વામિનારાયણ સર્વોપરિ છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0