નજીક નારાયણસર માંઇ રમત હરિકું પાવત પય નિત્ય કામધેનુ આઇ..૩/૪

નજીક નારાયણસર માંઇ, રમત હરિકું પાવત પય નિત્ય કામધેનુ આઇ
કાલીદત અસુર માયાવી, તજી ગયો નિજ પ્રાણ હરિ દૃગ તેજહુકુ પાવી,
એકાદશ વર્ષ ભયે જબહી, માતાકું કહી જ્ઞાન દિવ્ય ગતિ પમાયે તબહિ,
ગયે તપ કરને ઘર છોડી, હિમાલા ઢિગ ઘોર વનમેં રહે વર્ષાત તોડી,
અન્ન જલ ત્યાગ કરી તામેં, ભૂમાનંદ કહે કેવલ વાયુ ભક્ષે હરિ જામેં,

મૂળ પદ

પ્રગટ ભયે પૂર્વમેં સ્‍વામી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી