આજ મળ્યું ફળ આંખનું, નિરખ્યા નવલ કિશોર..૧/૪

આજ મળ્યું ફળ આંખનું, નિરખ્યા નવલ કિશોર;
સુંદર ભાલે શોભતી, કીધેલ ચંદન ખોર.                  ૧
કીરીટ મુગટ શિર શોભતો, કાને કુંડલ કાજુ;
ગજરા તોરા ગુછ મોતીના, નંગ જડીયલ બાજુ.        ર
કરમાં પોંચી કડાં સાકળાં, વેઢ વીટીંઓ ઘાલી;
ચરણે નુપુર ગાજે ઘુઘરી, આવ્યા સનમુખ ચાલી.    ૩
પીતાંબર પીંડી ઢાંકતુ, જામો જરકસી પેરી;
ભેટ્યા ભૂમાનંદને, લટકાળો લેરી.                           ૪ 

મૂળ પદ

આજ મળ્‍યું ફળ આંખનું

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
રામગ્રી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0