પ્રભાત થયું છે જગજીવન જાગો...૨/૪

પ્રભાત થયું છે, જગજીવન જાગો... ટેક
સુથણી સુંદર પેરો કેસરિયો વાઘો;
છોગાં સુંદર મેલી બાંધો પેચાળી પાઘો... ૧
કોમળ દાતણ કરો ઉઠોઆળસ ત્યાગો;
જીવન જમવા આપું તમે જે મુખે માગો... ર
મોતીની માળમાં સુંદર સોનાનો ધાગો;
ભૂમાનંદના વાલા પેરો રૂપાળા લાગો... ૩

મૂળ પદ

જીવન ઉઠોને

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0