રોકત મોકું રસીયો મોહન મગ બીચ આઇ..૩/૪

રોકત મોકું રસીયો, મોહન મગ બીચ આઇ... ટેક
મેં ભોરી ચલી જાત બહોરી, શિર ગોરસ ઉઠાઇ. ૧
લેત ઉતારી મટુકી હમારી, પાન કરત મુદદાઇ. ર
પીત પટપેરી સુંદર લેરી, ચલત શેરીમેં ધાઇ. ૩
ભૂમાનંદ સ્વચ્છંદ સલૂણો, બંકો બેશ બનાઇ. ૪

મૂળ પદ

મોબત જારી મોસે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી