આઇકે આંખડી મારી મોકું મગ બિચ..૧/૪

 આઇકે આંખડી મારી મોકું મગ બિચ.               ટેક.

કોરી કલેજા અંતરહુમેં આઇ,
ભલાજી રહે આનંદદાઇ અપીચ.                      ૧
અર્ધક્ષણ અલગ ન જાત હે જીવન,
ભલાજી તાણી ડારે કર મહુકે કીચ.                  ર
જલ ભરનેકું જાત હતિ મેં,
ભલાજી સંગે નાહી સખી કોઉ નીચ.                 ૩
ભૂમાનંદ કહે મોય ડારી,
ભલાજી મરમાળી અખિયાં મીચ.                     ૪
 

મૂળ પદ

આઇકે આંખડી મારી મોકું

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી