હરિ ગયો હાલ માવો. મતિયાં મોરી ૧/૪

હરિ ગયો હાલ માવો મતિયાં મોરી,
મતીયાં મોરી કલેજવા કોરી. ટેક
જરકસી જામો પીતાંબર પેરી,
આતહિ મગમેં ખેલાવત હોરી. હરિ ૧
નટવર નાગર સુખહુકોં સાગર,
મારી મોહન મોકું દૃગ જોરી. હરિ. ર
બંકે નેન બોલત મુખબેન,
મરમ કરીકે લેવત ચિત ચોરી. હરિ. ૩
જમુના તીર ખડે મોહન બલવીર,
ભૂમાનંદહુકી વાલા તુમ જીવનદોરી. હરિ. ૪

મૂળ પદ

હરિ ગયો હાલ માવો

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી