પ્રેમ ઘણે કરી પુજીયે રે, રસિયો રાજીવ નેણ ૨/૪

પ્રેમ ઘણે કરી પુજીયે રે, રસિયો રાજીવ નેણ;
સનેહી શામળો વધાવીયેરે, વાલાં લાગે એનાં વેણ. ૧
પેરાવીએ પ્રેમે કરી રે, આભૂષણ અનુપ;
માલા મોતીની કંઠમાં રે, જોયે જીવનજીનું રૂપ. ર
છોગાં પેચાળી પાઘમાં રે, ધારી ગુલાબી ગુછ;
કમરે કટારો વાંકડો રે, કરે ત્રિલોકીને તૂચ્છ. ૩
જોઇ જીવનજીની મુરતી રે, હૈડામાં હરખ ન માય,
ભૂમાનંદના ઉરમાં રે, આનંદ ઉછવ થાય. ૪

મૂળ પદ

ચાલો સમીપે શ્યામનીરે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0