ખેલનકું આયો હોરી લાલ..૧/૩

ખેલનકું આયો હોરી લાલ,રંગહુસે ભરીકે પિચકારી, ડારત કર કર ખ્યાલ... ટેક
એક ઓર ગોપીવૃંદ આયે, એક ઓર લેરી લાલ,ગારી ગાવે ધુમ મચાવે, ચલત સુંદર ચાલ.
ઘેર લીયો ગોપીને બીચમેં, તારા ચંદ કોતાલ;માંગત ફગવા મોહનકે ઢીગ, દે હમકું તતકાલ.
માનનીમિલી સબ આઇ, મોહનકું કરત ચુંબન ગાલ;મહામુદ પાઇ હરખ લાઇ, દેખી તિલક ભાલ.
લેવત લલનાહુસે ફગવા, ઉર વધારન વાલ;ભૂમાનંદકો નાથ નટવર, ધરી ધીરજ ઢાલ. ૪ 

મૂળ પદ

ખેલનકું આયો હોરી લાલ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી