દીયો ડારી રસિયે મોકું રંગ..૨/૩

દીયો ડારી રસિયે મોકું રંગ,
દેખી ડગરમેં ચલત ચુપકર, આયો માનુ અનંગ... ટેક
ખેલત હોરી ભરી ઝોરી, નિજ સખાકે સંગ,
રંગ ડારત પિચકારીએ મારત, દેખી હોવત દંગ. ૧
લેત હજારી હાર ઉતારી, બજાઇકે મુર ચંગ,
હમ હારી કહે વ્રજકી નારી, આનંદ જુત ઉમંગ. ર
માગો વર દેવે મોજ તુમકું, ખોયા દિનકે ખંગ,
વાલું તેરા માનો મેરા, કરો અરપણ અંગ. ૩
શ્યામ સુંદરકે સંગે રમી, ગોપી ઝીલી ગંગ,
ભૂમાનંદ કહે ભયે તબ, તે લખ ચોરાશી ભંગ. ૪

મૂળ પદ

ખેલનકું આયો હોરી લાલ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી