અવધી રહી આવી થર થર કંપે કાયરે..૩/૪

 અવધી રહી આવી, થર થર કંપે કાયરે...                     ટેક

ડાટયું ડુબ્યુરે ધરનીમેં, તેરે પીછે કુન ખાયરે.               ૧
ચેત સવેલે લેતુ સાધી, અવસર વિતી જાયરે.              ર
જરૂર જાંનોહે જમપુરમેં, વામે સંકટ બહુ થાયરે.           ૩
ભૂમાનંદ કહે ભજી ભુધરકું, સુખ અરૂ સંપત્તિ પાય રે.     ૪
 

મૂળ પદ

હોવે કલ્‍યાણ તેરો

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી