હોરી ખેલ મચત ગીરધર નટવર .૧/૪

હોરી ખેલ મચત ગીરધર નટવર;
સંગે ગોપ બાલ ઘેર્યો બિચમેં, ડારત પિચકારી ધરધર. ટેક
લે ઝોરી અબીલ ગુલાલ બલજોરી,
ડારી અખિયાંમે આઇ દેત ભર ભરરે;
માંગત ફગવા ડગરવા રોકી;
ગાત ગારી છીરકત છર છર. હોરી. ૧
રમત પરસ્પર ગોપી નટવર,
હેરકે બોલત મુખસે બર બર રે;
ભર ભર ડારત વેરમ વેરી,
કંપત કાય મેરી થર થર. હોરી.ર
પિચકારી ભર ગોપી ગીરધર,
ડારત સબકે સીર પર પર રે;
પકર પકર લેવત હે ફગવા;
ભૂમાનંદ કરમેં ધર ધર. હોરી. ૩

મૂળ પદ

હોરી ખેલ મચત

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી