હોરી હોરી હે બોલ કે કરત ખ્યાલ..૪/૪

હોરી હોરી હે બોલ કે કરત ખ્યાલ;
સંગે ગોપી બાલ રંગ ડારી પરસ પર લાઇ તાલ. ટેક.
છીરકી રંગ ઉમંગ ઉર આની,
દેત ડારી મગ વિચ રહે ઠાર રે;
રસ બસ કરી ચુનર ભીજ ડારી,
હમ જીતે કર ધરી પકરી લાલ. હોરી. ૧
એક ઓર વૃંદ ગોપીકે ઠારે,
એક ઓર લાલ લીએ પિચકારીરે;
બલ જોરી ડારત દોર દોર કે,
ગાવત ગારી મુખસે હાલ હાલ. હોરી. ર
જીત ભઇ હમારી તુમહુંસે,
સબ રહી કર જોરી જીવનકુંરે;
માંગો મોહન તુમ હોયકે રાજી;
ભૂમાનંદ કહે સનમુખ ચાલ ચાલ. હોરી. ૩

મૂળ પદ

હોરી ખેલ મચત

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી