ઉંચા ઉંચા ડુગરે, સર છલકે, જળ ઝલકે ૧/૧

 

ઉંચા ઉંચા ડુંગરે, સર છલકે, જળ ઝલકે, 
જો વહે રે ખળળળ ખળળળ ઝરણા;
નીલકંઠ ચાલે એવા વનમાં, તપ તનમાં, 
જો વહે રે, નયણામાં અમીરસ ઝરણા.. ટેક.
નથી પગમાં પહેરી મોજડી, કૃશ કાયા રહી છે લડથડી, 
ઘોર વનમાં પડે સદા, દુઃખ ઝડી, ત્યાં હરઘડી... જો વહે રે૦ ૧
વેષ વરણી ને હસતું મુખડું, ધ્યાન ધરતા મળે છે સુખડું, 
થયું તીર્થ તપસ્વીનું, ભાગ્ય વડું, અતિ અતિ બડું... જો વહે રે૦ ૨
વન વિચરણ વ્હાલે આદયુર્ં, કોટિ જીવોનું કલ્યાણ કયુર્ં, 
જ્ઞાનજીવન કહે, સુખ આપીયું, દુઃખ કાપીયું... જો વહે રે૦ ૩

મૂળ પદ

ઉંચા ઉંચા ડુંગરે, સર છલકે, જળ ઝલકે

મળતા રાગ

શિવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0