કાનુડે પ્રેમકટારી રે મનડામાં મારી..૧/૪

 

કાનડે પ્રેમકટારી રે, મનડામાં મારી ; ક૦ટેક.
જા દીનતે લાગી તા દીનતે, જીવન આશા ટારી રે. ક૦ ૧
તીખે વાટ ઘાટ ઘન આલી, અતિ ઓપત અણીઆરી ;
મોય અચાનક મારી મોહન, નિકશ ગઇહે પારી રે. ક૦ ર
યા પીડાકી બાત અલૌકિક, ક્યા જાણે સંસારી;
જાકું ઘાવ લગા સોઇ જાણે, વ્રજહીન કોઇક વિચારી રે. ક૦ ૩
અનંત ઉપાય કરો ઔષધ, કોઉ કોઇસે લગે નહીં કારી ;
બ્રહ્માનંદ વૈદ ઓહી આવે, તો હોયે તરત કરારી રે. ક૦ ૪

મૂળ પદ

કાનડે પ્રેમકટારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી