મીટલડી મારી રે, માવે મુને મીટલડી મારી ૧/૧૨

મીટલડી મારી રે, માવે મુને મીટલડી મારી...ટેક.

સહેજે હું ઘરમાંથી આંગણીએ, ઊભી હતી બારી રે...માવે૦૧

સામું જોતાં હું તો શૂધબૂધ ભૂલી, ઘાવ લાગ્યો ભારી રે...માવે૦૨

મન વેધ્યું મારા તન માંહી, પેઠી કાળજ કટારી રે...માવે૦૩

બ્રહ્માનંદ કહે શુંય કરી નાખ્યું, ગુણિયલ ગિરધારી રે...માવે૦૪

 

મૂળ પદ

મીટલડી મારી

મળતા રાગ

મારુ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
ભક્તિ રસ
Studio
Audio
0
0