કુબજાને કીધી માનીતી..૮/૧૨

કુબજાને કીધી માનીતી કુબજાને કીધી.           ટેક.
મહીની મટુકી અમારી મોહનજી, પરાણે પીધી.    મા૦૧
પ્રીત કરી અમને તમે પ્રીતમ, દાઝ હૈયે દીધી.   મા૦ર
કુબજાના ઘરની સર્વે ચિન્તા, ઉપાડી લીધી.      મા૦૩
બ્રહ્માનંદ કહે દુભાશો પણ, વાત કહીશું સીધી.    મા૦૪
 

મૂળ પદ

મીટલડી મારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી