કાનાને કેજો કહેજો ઉધાજી કાનાને છાનું..૯/૧૨

કાનાને કેજો, ઉધાજી એ કાનાનેકેજો. ટેક.
કઠણ વચન કાંઇ કુબજા કહે તે, સાધુ થઇ સ્હેજો. ઉ૦૧
દોહણું વલોણું ને ખાંડવું દળવું, કામ કરી દેજો. ઉ૦ર
કર જોડી કુળવંતીને આગે, ઉભા થઇ રેહેજો. ઉ૦૩

મૂળ પદ

મીટલડી મારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી