કાનાને છાનું કહેજો ઉધાજી કાનાને છાનું.૧૦/૧૨

 કાનાને છાનું, કહેજો ઉધાજી કાનાને છાનું. ટેક.

જગજીવન મથુરામાં જઇને, કામ કર્યું ન્હાનું. ક૦૧
અલબેલા તમ ઉપર આવ્યું, દાસીનું બ્હાનું. ક૦ર
કહોને તમારે કયાંથી પડયું આવી, એ સાથે પાનું. ક૦૩
બ્રહ્માનંદ કહે મેલો ભલા થઇ, ઘર તમે કુબજાનું. ક૦૪

મૂળ પદ

મીટલડી મારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી