જદુપતિ રાજરી મેં તો પ્રીતિ નીકી જાણી હોજી રે..૩/૪

જદુપતિ રાજરી મેં તો પ્રીતિ નીકી જાણી હોજી રે.  જ૦ ટેક.
વ્રજનારીરી પીડા પ્રીતમ, અંતરમાંહી ન આણી હોજી રે.    જ૦૧
કુબજા બેશ મળી કુલવંતી, રુપ અલૌકિક રાણી હોજી રે.   જ૦ર
વણ બોલાવ્યા કેડે કેડે ડોલો, બોલો છો સોહાતિ અને વાણી હોજી રે.     જ૦૩
બ્રહ્માનંદ કહે રીત રાજરી, આજ થકી ઓળખાણી હોજી રે.  જ૦૪ 

મૂળ પદ

મારે મોલે આવજો હોજી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી