કાંઇ કરો માંસું ર્‌હાડ, રસીલા કાંઇ કરો માંસું ર્‌હાડ..૪/૪

કાં કુસંગ કરો રે, કેવળ કલંકરૂપ છે રે;
કાં કુસંગ કરો રે, વિષય વિકારનો કુપ છે રે.    
કાં કુસંગ કરો રે, વિષયાનંદી હોય તે કરે રે;
કાં કુસંગ કરો રે, બ્રહ્માનંદી છેટે ફરે રે.         
કાં કુસંગ કરો રે, બ્રહ્મવેત્તાને નથી ભાવતો રે,
કાં કુસંગ કરો રે, ફેલીને આવે છે ફાવતો રે.     
કાં કુસંગ કરો રે, પરનારી સાથે પ્રીતડી રે;
કાં કુસંગ કરો રે, પ્રભુ પામ્યાની નથી રીતડી રે.
કાં કુસંગ કરો રે, સમજી વિચારીને તજો રે;
કાં કુસંગ કરો રે, ભૂમાનંદના વાલાને ભજો રે.    પ 

મૂળ પદ

મોહોલ પધારો છેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી