એરીરી, સાંવરે નેનસે કરી કટાક્ષ પ્રેમ બાણ..૧/૪

 

એરીરી, સાંવરે નેનસે કરી કટાક્ષ પ્રેમ બાણ
મારેરી આલિરી. સાં૦ટેક.
સુંદર અતિ સુભગ ગાત, શોભા વરણી ન જાત ;
સુંદર ગતિ ચિત્ત હરાત, પ્રાનનાથ પ્યારેરી ; સાં૦૧
અંબુજ અનુસાર નેન, જન અલી મુકરંદ દેન ;
અયન સુખ છબી વિલોકી, મેનહું લજ્યા રેરી. સાં૦ર
શોભિત અતિ સુભગ ચાલ, માંનો ગજ ગતિ મરાલ ;
ઉર વિશાલ મુક્ત, માળ ધારેરી. સાં૦૩
મેટન દુઃખ દ્વંદ્વ સોઇ પ્રભુ સહજાનંદ ;
જગ્તવંદ છબી વિલોકિ, બ્રહ્માનંદ વારેરિ. સાં૦૪

મૂળ પદ

એરીરી, સાંવરે નેનસે કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી