એરીરી, સાંવરે કછુ કીન હરત ફિરત ચિત્ત હરાત..૨/૪

 

એરીરી, સાંવરે કછુ કીન હરત ફિરત ચિત્ત હરાત
રહ્યો ન જાત મોંસેંરી. સાં૦ટેક.
ભ્રુહન કર દોઉં કમાન, મારે ભ્રુહ બાન તાન ;
કાન કાન રટન લગી, અંતરગત ઓસેરી. સાં૦૧
કપટી અંતર કઠોર, બેની ચિત્ત લીન ચોર ;
નંદ કિશોર અતિ નીઠોર, ફીરત હે અદોસેરી. સાં૦ર
સહજાનંદ જાસું નામ, તાકે એ સબહી કામ ;
અષ્ટ જામ ધામમેં, વિરામહું ન હોસેરી. સાં૦૩
બિછુરે બલભદ્રવીર ધરીયે કહો કેસેં ધીર ;
બ્રહ્માનંદ હોત પીર, મિન ક્ષિન તોયસેરી. સાં૦૪

મૂળ પદ

એરીરી, સાંવરે નેનસે કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી