એરીરી, સાંવરી મૂર્તિ નટવર..૩/૪

 

એરીરી, સાંવરી મુરતિ નટવર છબી નિરખત મોય
દૃગનમેં વસી હેરી. સાં૦ટેક.
સ્વર અનુપ બેન સંગ, રાજત અતિ નવલ રંગ ;
અંગ વસન પીત અજબ, કમર જ્યોંકસી હેરી. સાં૦૧
વિકસિત લોચન વિશાલ, શોભિત અતિ તિલક ભાલ ;
ગ્વાલ બાલ સંગ લાલ, ખ્યાલમેં ખુશી હેરી. સાં૦ર
અદભુત શોભા અનૂપ, મોહિત સબ દેખી ભુપ ;
સહજાનંદ રૂપ નિરખી, લજતહું શશિ હેરિ. સાં૦૩
અવિચલ આનંદકંદ, મરકત મુખ હાસ મંદ ;
બ્રહ્માનંદ એસી છબી, અંતરે ધસી હેરી. સાં૦૪

મૂળ પદ

એરીરી, સાંવરે નેનસે કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી