હરખ ભર્યાં રે નેણાં હરખ ભર્યાં..૧/૪

હરખ ભર્યાં રે નેણાં હરખ ભર્યાં, મારે નાથ નિહાળી નેણાં હરખભર્યાં. ટેક.
પ્રાણજીવન ઝીણી પાઘડલીમાં, છોગલિયાં રે છબીદાર ધર્યાં રે. મા૦૧
છોગાળે નટવર રંગ છેલે, હરિવર જોઇને સામું મનડા હર્યા રે. મા૦ર
લટકાળા મોહન કેરા લટકા, આવીને અંતરમાંહી ગર્યા રે. મા૦૩
બ્રહ્માનંદને નટવર વહાલે, કહી પોતાના અમને ન્યાલ કર્યા રે. મા૦૪

મૂળ પદ

હરખ ભર્યાં રે નેણાં હરખ ભર્યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ






Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
1