ઘન ઝર જોર લગીરી..૨/૪

ઘન ઝર જોર લગીરી, સો વ્રજપર ઘન ઝર જોર લગી.   ટેક.
મેઘ ગરજ સુનકે અતિ ઘહરી, મોરનચાહ જગીરી.         સો૦૧
રંગ મહલ પ્રીતમસે પ્યારી, હોત ન પળ અલગીરી.       સો૦ર
ઝારનપર વેલી ઝુક આઇ, વાલપસે વળગીરી.    સો૦૩
છબી લખી બ્રહ્માનંદ પિયાકી, શ્યામ ઘટા ઉમંગીરી.        સો૦૪ 

મૂળ પદ

લાગી ખુબ ઝરીરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી