આલી નિરખ નિરખ છબી..૩/૪

 

આલી નિરખ નિરખ છબી, અજબ મેઘ બને પ્રીતમ પ્યારારી. આ૦ ટેક.
શ્યામ ઘટા તન શ્યામ અનોપમ, પીત બસન સૌદામિની અનુસારારી આ૦૧
તરસીત જન અવનીકે ઉપર, વચનામૃત વરસત જલધારારી. આ૦ર
મુક્ત માલ ઉરવીચ પ્રલંબીત, બગ મંડળ માનુ પંકિત પ્રસારારી. આ૦૩
બ્રહ્માનંદહુકે મીત રાજે નવ ઘનરીત, વિરહી બપૈયાકે જિવવાન હારારી. આ૦૪

મૂળ પદ

તું બરસ બરસ મેહુલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી