મોહન રે મોહી તારે લટકે મોહી તારે લટકે મોલીડાને ચટકે..૧/૪

મોહન રે મોહી તારે લટકે, મોહી તારે લટકે મોલીડાને ચટકે. મો૦
લટકે તારે મારું મનડું લોભાણું, લટકેથી વેણ વજાવ. મો૦ ૧
લટકાં તારાં અતિ પ્યારાં રે લાગે, મીઠડાબોલા માવ. મો૦ ર
વણ રે દીઠે ઉર દુઃખડું વધે છે, દીઠાથી સુખડું થાય. મો૦ ૩
લટકાળા મનમોહન તારું, મુખ મેલ્યું નવ જાય. મો૦ ૪
રસિક સલૂણા તારું રૂપ અલૌકિક, નિરખીને થઇ છુંનિહાલ. મો૦ પ
બ્રહ્માનંદના નાથ રંગીલા, લટકાળા નંદલાલ. મો૦ ૬

મૂળ પદ

મોહન રે મોહી તારે લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિજય ભરાડ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

કીર્તનપ્રિય (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0