તુંજી આઉ બંદી અખિયાંલો રે..૨/૪

તુંજી આઉ બંદી અખિયાંલો રે વલા, મુંજે વિસામેકે અખિયમેં રખંદી,
જતન કંદી કંદી અની ;
મુંજો મનડો બંધો તોસેં,
શ્યામ સોહાગી શ્યામલાડે, મુંજો મનડો બધો, તું ધારુ વેહાલડે ;
મુંજો મનડો બધો તોસેં, તું૦ ટેક.
રીઝી ઐયાં તોજે રૂપડેમેં મું ૦ચંગી તુજી ચાલડે. મું૦ ૧
અણદીઠેઉ નીગરોડે, મું ૦ દીઠડે દુઃખ દુરડે. મું ૦ ર
આઉં મંગાથી એતરોડે, મું ૦ રોજા નીત હજુરડે. મું૦ ૩
નંદડો કુંવર નંદ જોડે, મું ૦ તોસેં મુંઝી તાનડે. મું ૦ ૪
બ્રહ્માનંદચે તો મથા, મું ૦ કરીયાંતન કુરબાનડે. મું ૦ પ

મૂળ પદ

તુંજી મુંકે માયા લગીલો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી