ચરનકમલજી ઐયાં બંદી મુંજા મેરમડે..૨/૪

ચરનકમલજી ઐયાં બંદી, મુંજા મેરમડે ; ચરનકમલજી બંદી પરીયન સંદી, મુંજા મેરમડે.   ચ૦ ટેક.
આઉં તુજી બંદીડે વહાલા, જનમ જનમ જીવારી ;હથતાં જોડીને, ઉભી હાજર રંદી.  મું૦ ૧
સેજડી અચીને મુંજો, જનમ સુધારોડે વારી ;પ્રાણજા સનેહી તોજે, પગે આઉં પોંદી.    મું૦ ર
લગન લગીડે મુંજી, શ્યામરાસનેહીડે ;તોજી મૂર્તિ માધુરી ડે, મુંજે હૈડે ધરંદી.    મું૦ ૩
બ્રહ્માનંદચેડે મુજા, નવલ વિહારીડે વારી ;ન્યારી ન્યારીડે, મુજી નજર ઠરંદી.        મું૦ ૪ 

મૂળ પદ

લાલન અસા વટ ઇજા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી