છડીદે ધુતારા મુંજો છેડો..૨/૪

છડીદે ધુતારા મુંજો છેડો, તું તો કેડો અઇયે કાન ભલા ; એ નંદજા નંદજા અનાડી.        છ૦ ટેક.
કેડી હાયે મનમેં, તુંજે વાંસે અચેથો મુંજે ;ચાવી આઉં કંદિ તોજી ચાડી.     તું૦ ૧
મૈતાં અસાંજા સુંધા, તું નિભાઇયેથો સુંધા ;ઘોડી અચેથો ગેની ઘાડી.         તું૦ ર
હુંઇડે અસાંકે ભલા, વાટ હલંદે વહાલાડે ;ગજીયે કો તું દાડી દાડી.  તું૦ ૩
બ્રહ્માનંદજાડે પ્યારા, કો તું કરીયે થોરારા ;સાવ સોનેરી ફાડી સાડી.  તું૦ ૪ 

મૂળ પદ

નંદજા નિગરડા આડો અચી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી