કુંજજા વિલાસી વ્રજવાસી ઓરા અચો મુંજા શ્યામ ચંગા..૪/૪

કુંજજા વિલાસી વ્રજવાસી, ઓરા અચો મુંજા શ્યામ ચંગા ;એ પ્રીતમ પ્રીતમ પ્યારા.          કું૦ ટેક.
આંગણિયે અચીને મુંજે, મોરલી વજાજા વહાલા ;ચેનજા કરાઇડે સંદા ઠારા.                     ઓ૦ ૧
મંદિરિયેની ઇજા મુંજે, ઘોરી મથા વંજા તુજેકોડિલાની કાનડ કારા.                                ઓ૦ ર
પાઘનિ સોનેરી મથે, પુંચી જડાઉં હથે ;શ્યામલિયા ડસોથા સુધા સારા.                      ઓ૦ ૩
બ્રહ્માનંદ ચેડે મુંજા, પ્રાણ સનેહી સુંજા ;મોહન અખિયજા તારા.                             ઓ૦ ૪

મૂળ પદ

નંદજા નિગરડા આડો અચી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી