છતીયાં છેદ કરે રે..૨/૪

છતીયાં છેદ કરે રે, મુરલિયાં.     છ૦ ટેક.
વ્રજજીવન મોરે પ્યારેને બજાઇ, ગીરધર અધર ધરે રે.    મો૦ ૧
ચીત્રીત હોય રહી રહી સુની બંસી, કીસ વીધિ જઇહું ઘરે રે.   મો૦ ર
ઉલટી રીત ભઇ મેરે મનકી, તનકી સુરત ટરે રે.  મો૦ ૩
બ્રહ્માનંદ કહે યાકી વંશી, લે ગઇ પ્રાન હરે રે.     મો૦ ૪ 

મૂળ પદ

ચિત્ત મેરો ચોર ગઇ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી