એની વનમેં રે વંશી બોલે રે..૧/૪

 

એની વનમેં રે વંશી બોલે રે, મારું દિલડું ઘાયલ ડોલે રે. એ૦ ૧
વંશી વાગી વૃન્દાવનમાં, વ્યાકુળ થઇ છું મનમાં. એ૦ ર
મધરાતે કાંઇ મોરલી વાગી, ચિત્તમાં ચટકી લાગી. એ૦ ૩
વેંણ વજાડી કાનડ કાળે, વ્રજને રૂડે ઢાળે. એ૦ ૪
બ્રહ્માનંદને નટવર વહાલે, વે્રહને મારી ભાલે. એ૦ પ

મૂળ પદ

એની વનમેં રે વંશી બોલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી