ચોર્યું ચિત નંદને છૈયે..૩/૪

ચોર્યું ચિત નંદને છૈયે, દીઠા વિના વ્યાકુલ થઇએ.         ચો૦ ટેક.
જમુનાની તીરે વહાલો ઘેન ચરાવે રે ;જાણીને વારે વારે જળ ભરવા જઇએ.     ચો૦ ૧
કામ ને કાજ બીજું કાંઇ નવ સૂઝે રે ;જાણી એને ઉભાં ઉભાં જોઇને રહીએ.     ચો૦ ર
શું જાણું રે મુને શું કરી નાંખ્યું રે ;વાલીડે બેહદ મોરલી વાન બજઇએ રે.   ચો૦ ૩
બ્રહ્માનંદ કહે મારું મનડું વેંઘ્યું રે ;ભૂરકી મુને નાંખી જો બળભદ્રને ભઇએ.   ચો૦ ૪ 

મૂળ પદ

માણીગર મોરલીવાળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી