દિલડાના દરીયાવ રે, ગિરધર દિલડાના દરીયાવ રે..૨/૪

દિલડાના દરીયાવ રે, ગિરધર. દી૦ ટેક.
જગજીવન, રૂડી શોભા જોઇને, અંતર થાય છે ઉછાવ રે. ગી૦ ૧
રૂપ રહ્યું છે મારે હૃદીયે તારું, રૂપાળા વ્રજરાવ રે. ગી૦ ર
પ્રાણ જાતાં રે પાતળીઆપ્યારા, મેલું નહીં કેદી માવ રે. ગી૦ ૩
બ્રહ્માનંદ કહે શિરને સાટે, ઠીક કીધેલ ઠેરાવ રે. ગી૦ ૪

મૂળ પદ

પાતળિયે હર્યા પ્રાણ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
લગની લાગી
Studio
Audio
0
0