બંસરી બજૈયા કા’ન મેરે ઘેર આયો..૨/૪

બંસરી બજૈયા કા’ન, મેરે ઘેર આયો		...ટેક.
ભૂષણ વસન ધારી, વેગે આયો ગિરધારી;
	મોરલી મેં મીઠી, રાગની સુનાયો	...બંસરી૦ ૧
લાગ્યો હે તુમારો ધ્યાન, ભઈ મેં તો એક તાન;
	રસિક મોહન મોયે, કંઠસુ લગાયો	...બંસરી૦ ૨
તન કર્યો તુમ કાજ, છોડી સબ લોકલાજ;
	અધર સુધા સો પ્યારે, પ્રેમ કરી પાયો	...બંસરી૦ ૩
તુમહીસે પ્રીત જોરી, ઓર સબહીસે તોરી;
	મુક્તાનંદ એહી માગે, નેહકું નિભાયો	...બંસરી૦ ૪
 

મૂળ પદ

પ્રાત: ભયો પ્રાણ પ્યારે

મળતા રાગ

બિભાસ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા


રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0