ધન ધુતા ગુરુ ડોલે..૪/૪

ધન ધુતા ગુરુ ડોલે, હંસ હોઇ ધન ધુતા ગુરુ ડોલે,
લોભકે પાશમે આપ બંધાને, સો ક્યા ઓરકું ખોલે.
કામ ક્રોધ અરુ લોભ નરકકે, પંથ સબહિ મુનિ ગાએ,
ગીતા મેં ગોવિંદ બહુત વિધિ, અરજુનકું સમજાએ.
સો મગ ચલિ ગુરુ જ્ઞાન બતાવે, સો ક્યા ભવજળ તારે,
કામ ક્રોધ સંગ આપ બંધાને, ઓરકે જનમ બિગારે
યા કારન સાચે ગુરુ સેવો, જાસેં હોત કલ્યાના,
મુક્તાનંદ કહી હિતબાની, સુનિયો સંત સુજાના

મૂળ પદ

વેદ પુરાણ પોકારે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી