આજકી તો શોભા શ્યામ બરની ન જાવે..૪/૪

આજ કી શોભા શ્યામ, બરની ન જાવે		...ટેક.
ભૂષણ બસન શોભે, દેખ દેખ મન લોભે;
	કુંડલ કી જોત્ય શશી, સુર કું લજાવે	...આજ કી૦ ૧
સોહત હો ભીનેવાન, બોલની અનંગ બાન;
	ઉર પર પુષ્પહાર, અધિક સોહાવે	...આજ કી૦ ૨
સુર વનિતા કે વૃંદ, નાચત અતિ આનંદ;
	નારદ તુંબરુ ગાય, તવ ગુન ગાવે	...આજ કી૦ ૩
શ્યામ રે શોભા તુમારી, સંતન કું સુખકારી;
	મુક્તાનંદ એહી રૂપ, સદા ઉર ધ્યાવે	...આજ કી૦ ૪
 

મૂળ પદ

પ્રાત: ભયો પ્રાણ પ્યારે

મળતા રાગ

બિભાસ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પ્રભાતી
અજાણ (પ્���કાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1