દિજિયે દર્શ ગોવિંદ મનોહર..૨/૪

દિજિયે દર્શ ગોવિંદ મનોહર દિજિયે દર્શ ગોવિંદ;
ઉથાપનકો સમય જાનિકેં, આયે હેં વૈષ્ણવૃંદ... ટેક.
શોભાધામ શામ તવ મૂર્તિ, નિરખત હોત આનંદ;
તુમકું નેક વિલોકત દ્રગભરિ, સો છુટત ભવફંદ... મનોહર-1
નિજજન બચન સુનત હરિ જાગે, કેવલ કરુણાકંદ;
મુક્તાનંદ કે નાથ દર્શદિયો, વાસુદેવ જગવંદ... મનોહર-2

મૂળ પદ

દીજીયે દરશન દાન દયાનિધિ

મળતા રાગ

નટ (ઉત્થાપન)

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી