આરતી કીજે સહજાનંદ સ્વામી ૧/૧

આરતી કીજે સહજાનંદ સ્વામી, નટવર રૂપ પ્રગટ બહુનામી.          ટેક
શારદ શેષ નારદ ગુન ગાવે, નિગમ નેતિ કહી પાર ન પાવે.           આરતી-1
સર્વાતીત અકળ અવિનાશી, જાહી જપત મુનિ સહસ્ત્ર અઠયાસી.      આરતી-2
માયા જીવ ઇશકે કારન, નરતન ધાર્યો પતિતજન તારન.              આરતી-3
અંગોઅંગ પુષ્પ ધરે વનમાળી, હરિજનસંગ બજાવત તાળી.         આરતી-4
એહી છબી રહો નિત્ય નેનુકે આગે, મુક્તાનંદ કરજોરી કે માગે.       આરતી-5 

મૂળ પદ

આરતી કીજે સહજાનંદ સ્વામી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી