રસીક ગિરધારી પ્યારો મોય કુંજ વિહારી..૨/૪

રસીક ગિરધારી પ્યારો મોય કુંજ વિહારી .. ટેક.
મોરલીકી ટેર સુનાયકેં મોહન, વસ્ય કીની વ્રજનારી.. રસીક-1
ગ્વાલ બાલ સંગ ધેનુ ચરાવત, કરત કલોહલ ભારી, રસીક-2
મુક્તાનંદ કે શામ સુંદરકી, છબી પર બલહારિ.. રસીક-3

મૂળ પદ

મોહન મોય પ્યારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી