ટેવ અલૌકિક માઇ પરિ મોય અલૌકિક માઇ..૩/૪

ટેવ અલૌકિક માઇ પરિ મોય અલૌકિક માઇ,
બિન દેખે વ્રજરાજ લાડિલો, પલ એક રહયોરી ન જાય ટેક.
ભાલ વિશાલ નયન છબી નિરખત, મો મન રહ્યો લપટાય,
મનમોહન મોય મોહિની ડારી, હરિ બિન કછું ન સોહાય.. પરિ-1
હરિ મુખ ચંદ મેં નવલ ચકોરી, નિરખું સદા સુખદાય,
મુક્તાનંદ કે નાથ ગ્રહિ કર, જોરી બની મન ભાઇ.. પરિ-2

મૂળ પદ

નેનનસેં નંદલાલ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી