રસિકરાય કો સંગ લાગ્યો મોય રસિક રાય કો રંગ..૪/૪

રસિકરાય કો સંગ લાગ્યો મોય રસિક રાય કો રંગ,
તન મન અરપી રહી હોઇ, રસબસ કાન કુંવર કે સંગ.. ટેક.
શ્યામ સુંદર છબી નિરખી લોભાની, જ્યું પંકજ મેં ભૃગ,
અધર સુધા કરી પાન ભયો મોય, ઉરમે અધિક ઉમંગ.. લાગ્યો-1
રસિક શિરોમણી શામ કું નિરખત, હોત પ્રફુલ્લીત અંગ,
મુક્તાનંદ કે નાથકી છબી પર, વારુમેં કોટિ અનંગ.. લાગ્યો-2

મૂળ પદ

નેનનસેં નંદલાલ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી