કામણગારો લો ભેણું..૩/૪

કામણગારો લો ભેણું, કામણગારો લો.            કાનડા કા0 ટેક.
રાત સુમંદે નીંદ અચે નહીં, દીયે રુચે નહીં ધાન ;       
કેડો કામણ વદ્યા કરે, કામણગારો કાન.         કાનડા કા0 ૧
નીયારેમેં નંઢડો લગે, હુન્નર કરે હજાર ;
વંશી બજાઇ વશ કરી મુકે, ગાયનજે ગોવાળ.    કાનડા કા0 ૨
કામણગારી મોરલી એંજી, કામણગારે નેણ ;     
બ્રહ્માનંદજો સ્વામી વહાલૈડો, સગો મુંજો સેણ.  કાનડા કા0 ૩ 

મૂળ પદ

પ્રીતડી બંધીલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી