કહે હમસેં કહાં કામ વાલમ..૨/૪

કહે હમસેં કહાં કામ વાલમ, ક્યું તમ ડોલત ગેલરી હો. ક0 ટેક.
મનમસ્તાન ભયે હો મોહન, છેલ કરત હો પેહેલરી હો. ક0 ૧
જમુંનાજીકે આરે રોકત, જોર જનાવત જેલરી હો. ક0 ૨
ખેંચત ચીર, ઓર ઘૂંઘટ ખોલત, મુખસે બોલત ફેલરી હો. ક0 ૩
બ્રહ્માનંદ કહેજાઓ સુધે, હમ જાને તુમ છેલરી હો. ક0૪

મૂળ પદ

બંશી બજાઇ નંદલાલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી