કહોજી તુમ સાચી મોંસે કાન..૩/૪

 
કહોજી તુમ સાચી મોંસે કાન. ક0 ટેક.
સાચ કહો પિયા શ્યામ સોહાગી, કુનસેં લાગી તાન. ક0 ૧
વાકો ઘર અપનો કરી લીનો, તજ દીનો સબ માન. ક0 ૨
જાદુ જોર લગે જગજીવન, ભૂલે હો તન-ભાન. ક0 ૩
બ્રહ્માનંદ કહે રહે તુમકું, નિશ દિન વાકો ધ્યાન. ક0 ૪

મૂળ પદ

ચલોજી તુમ સુધે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી