દ્રગન વસે મેરે કુંજવિલાસી..૨/૪

દ્રગન વસે મેરે કુંજવિલાસી. દ્ય0 ટેક.
ગજ ગતિ ચાલ નવલ ગિરધારી, હરખત નેન મનોહર હાસી. દ્ય0 1
સુખદાય વ્રજરાજ સાંવરિયો, દેખત વ્રજત્રીય રહત હુલાસી. દ્ય0 ર
લાલ નવલ ગળ માલ લાડીલો, નૌતમ રૂપ રસિક અવિનાશી. દ્ય0 3
બ્રહ્માનંદ આનંદમૂર્તિ, એહી નિરખત ઉર મીટત ઉદાસી. દ્ય0 4

મૂળ પદ

લગન લગી ઘનશ્યામ તીહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી