ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો; ૧/૧

ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો;બાળસખા બોલાવે તમને, રમવા માટે ચાલો ચાલો.. ટેક
સરખે સરખા બાળ સખાઓ, કરશું ખેલમખેલી;રમત આપણી જોઇને ઘના, દુનિયા થઇ જાય ઘેલી... ઘન૦ ૧
ટેબલ ટેનીસ લંગડી ખોખો, રમીએ હું તું તું તું;જગમાં પેલો નંબર એલ્યા, લાવને ઘના તું તું...       ઘન૦ ૨
બાસ્કેટબોલ ને ફુટબોલ હોકી, રમીએ રૂડી ક્રીકેટ;વેણી માધવ પ્રાગ મિત્રો, રમશે ફૂલ રેકેટ...             ઘન૦ ૩
જીમ્નેસ્ટિક ને સ્વીમીંગ કરાટે, રમશું રમત ઝાઝી;જ્ઞાનજીવન કહે મિત્રો સર્વે, થઇશું રાજી રાજી...         ઘન૦ ૪ 

મૂળ પદ

ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0