તુમસે લગી મેરી પ્રીતિરે..૨/૪

તુમસે લગી મેરી પ્રીતિરે, ગુમાન રે ચતુર પ્યારા રે. તુ0 ટેક.
છેલ ચતુર ઘનશ્યામ તિહારી છબી પ્યારી ;
અખિયનમેં ધરી લીતી રે. ગુ0 1
કાજ તિહાંરે વ્રજરાજ નવીના રંગભીના ;
લોકન ડર તજી દીતી રે. ગુ0 ર
અતિ લાગલ પ્રીય છેલ પિયા ઉર માંહી ;
નાથ નવલ તેરી નીતિ રે. ગુ0 3
બ્રહ્માનંદ સનેહ કીયા અબ તોસે ;
ભૃંગ કમલહુકી રીતિ રે. ગુ0 4

મૂળ પદ

આવના બાલમ મોરારે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી